Contact Us

J. V. PATEL GIA ITI, KARAMSAD
GUJARAT AUDYOGIC VIKASH & VYAVSAYEE TALIM TRUST,KARAMSAD

NEAR GMM PFAUDLER. LTD. , ANAND-SOJITRA ROAD,
KARAMSAD-388325 ANAND, GUJARAT, INDIA

Page Title

ચેતવણી 

નામદાર સર્વોચ્ચ અદાલતનાં નિર્દેશો મુજબ આ સંસ્થા કે આસપાસ કોઈપણ તાલીમાર્થીનું એવું વર્તન કે જે અન્ય તાલીમાર્થીમાં ચીડ/હાડમારી, માનસીક હાની, ભય કે શારિરીક તકલીફ માટેનુ કારણ બને તેની સખત મનાઈ છે. જો કોઈપણ તાલીમાર્થી આવા રેગીંગની કોઈપણ ઘટનામાં દોષી જણાશે તો તેને સંસ્થામાંથી હાંકી કાઢી તેમજ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લાંચ રૂશ્વત બાબત 

કોઈપણ સરકારી કર્મચારી કાયદેસરના કામ માટે લાંચ માંગે તો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરવો.
સરનામું : પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની કચેરી એસીબી પોલીસ સ્ટેશન આણંદ, સોજીત્રા રોડ, એસ.ડી.કવાટર્સ નં-૨,
મહીકેનાલ કોલોની, આણંદ. 
ટેલી/ફેક્સ નં, ઓફિસ - ૦૨૬૯૨ - ૨૬૨૩૩૨ ઈ-મેલ નંબર- [email protected] 

માહિતી અધીકાર અધીનિયમ-૨૦૦૫

જાહેર માહિતી અધીકારી   શ્રી. પી.આઈ.પંચાલ (આચાર્ય)
મદદનીશ માહિતી અધીકારી  શ્રી. કે.યુ.પટેલ (અધિક્ષક)
પ્રથમ અપીલ અધીકારી  નાયબ નિયામકશ્રી (તાલીમ) પ્રાદેશિક કચેરી, વડોદરા 

Gujarat Audyogic Vikash & Vyasayee Talim Trust, Karamsad, Near GMM Pfaudler Ltd, Anand-Sojitra Road, Karamsad 388325 Anand, Gujarat, India.

02692 233757