Available facilities at the Institute

J. V. PATEL GIA ITI, KARAMSAD
Gujarat Audyogic Vikash & Vyavsayee Talim Trust, Karamsad

"Formerly known as Gujarat Audyogic Vikas & Vyavsayi Talim Trust"
NEAR GMM PFAUDLER LTD., ANAND-SOJITRA ROAD,
KARAMSAD-388325 ANAND, GUJARAT, INDIA

Page Title

૧) આધુનિક વેબસાઈટ  www.jvpitc.org 
૨) CCTV કેમેરાથી સજ્જ કેમ્પસ 
૩) તાલીમબઘ્ધ સ્ટાફ 
૪) આધુનિક મશીનોથી સજ્જ વર્કશોપ/ કલાસરૂમ
૫) આઘુનિક કોમ્પ્યુટર તથા ઈન્ટરનેટથી સજ્જ IT Lab
૬) રેલ્વે/સ્ટેટ બસ/સિટી બસ પાસ કન્સેશનની વ્યવસ્થા 
૭) સરકારના નિયમો મુજબ લાભાર્થીઓને ફી ભરવામાંથી મુક્તિ
૮) સરકાર તરફથી મળતી તમામ શિષ્યવૃતિનો લાભ 
૯) ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ તથા શૈક્ષણિક પ્રવાસ 
૧૦) વિવિધ ઈન્ડસ્ટ્રીઝ સાથે MOU 
૧૧) પ્રખ્યાત કંપનીઓ તથા રોજગાર કચેરીના સહયોગથી રોજગાર ભરતી મેળાનું આયોજન 
૧૨) પાણી માટે બોર-વેલ તથા ઓવરહેડ ટાંકી 
૧૩) પીવાના પાણી માટે વોટર પ્યોરીફાયર તથા કુલર 
૧૪) ફાયર સેફટી સિસ્ટમથી સજ્જ કેમ્પસ
૧૫) રમત-ગમતના મેદાનની સુવિધા 
૧૬) વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને તહેવારોની ઉજવણી